V-Pandit

Where traditions meets technology

Panchang

(In Gujarati)

તહેવાર/તીર્થી તારીખ/દિવસ સમય ચોઘડિયા હોરા પૂજા માટે શુભદિવસ
રમા એકાદશી આસો વદ ૧૧, તા. ૧૧/૧૧/૨૦૨૦, બુધવાર.
વાઘ બારસ, આસો વદ ૧૨, તા. ૧૨/૧૧/૨૦૨૦, ગુરૂવાર.
ધનતેરસ આસો વદ ૧૩ ૧૩/૧૧/૨૦૨૦ શુક્રવાર સવારે(૦૬-૫૩ થી ૧૧-૦૧)
બપોર(૧૨-૨૪ થી ૦૧-૩૬)
સાંજે(૦૪-૩૨ થી ૦૫-૫૪)
ચલ-લાભ-અમૃત શુભ-ચલ ૦૬.૫૩ થી ૦૯.૩૮(શુક્ર,બુધ ,ચંદ્ર)
૦૧.૧૯ થી ૦૪.૦૪(શુક્ર,બુધ ,ચંદ્ર)
૦૪.૫૯ થી ૦૫.૫૪(ગુરુ)
શ્રી ધન પૂજા, યમદીપ દાન, શ્રી યંત્ર પૂજા.
સાંજે ૦૫-૫૮ થી ચૌદશ થતા શ્રી હનુમાનજી પૂજા તથા શિવરાત્રી ગણાશે .સાંજે ૦૫-૫૮ થી ચૌદશ થાય છે.
કાલી ચૌદશ આષો વદ ૧૪ ૧૪/૧૧/૨૦૨૦ શનિવાર સવારે(૦૮-૧૬ થી ૦૯-૩૯)
બપોરે(૧૨-૨૪ થી ૦૧-૪૬)
શુભ,ચલ ૦૭-૪૯ થી ૦૮-૪૪(ગુરુ)
૧૦-૩૪ થી બપોરે ૦૧-૧૯(શુભ,બુધ,ચંદ્ર)
શ્રી હનુમાનજી પૂજા માટે શ્રેષ્ઠ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પૂજા-યજ્ઞ
તા.૧૪/૧૧/૨૦૨૦,શનિવારે બપોરે ૦૨-૧૦ પછીથી તા.૧૫/૧૧/૨૦૨૦,રવિવાર સવારે ૧૧-૦૨ સુધી દિવાળી ગણાશે.
દિવાળી આષો વદ૩૦ ૧૪/૧૧/૨૦૨૦ શનિવાર બપોરે(૦૨-૧૦ થી ૦૪-૩૨)
સાંજે(૦૫-૫૪ થી ૦૭-૩૨)
રાત્રે(૦૯-૦૯ થી ૦૨-૦૨)
લાભ-અમૃત
લાભ
શુભ-અમૃત-ચલ
૦૨-૧૪ થી ૦૩-૦૯(ગુરુ),
૦૪-૫૯ થી ૦૮-૦૪(શુક્ર,બુધ,ચંદ્ર ),
૦૪-૦૪ થી ૧૦-૧૪(ગુરુ),
૧૨-૨૪ થી ૦૩-૩૯(શુક્ર,બુધ,ચંદ્ર)
શ્રી લક્ષ્મીજી પૂજન, શ્રી શારદા પૂજન, ચોપડા પૂજન, ગાદી બિછાવવી.
૧૫/૧૧/૨૦૨૦ રવિવાર સવારે(૦૮-૧૭ થી ૧૧-૦૨) ચલ,લાભ ૦૭-૪૯ થી ૧૦-૩૪(શુક્ર,બુધ,ચંદ્ર )
સ્થિર લગ્ન પ્રમાણે ચોપડા પૂજન ના મુહર્ત
વૃશ્ચિક લગ્ન :સવારે ૦૮-૦૭ થી ૦૯-૨૫ વૃષભ લગ્ન :સાંજે ૦૬-૦૨ થી ૦૭-૫૮
કુંભ લગ્ન : બપોરે ૦૧-૧૮ થી ૦૨-૫૧ સિંહ લગ્ન :રાત્રે ૦૧-૩૩ થી ૦૨-૪૪
સંવંત ૨૦૭૭ નૂતનવર્ષ નાં શુભ મુહૂર્ત
નૂતનવર્ષ કારતક સુદ ૧ ૧૬-૧૧-૨૦૨૦ સોમવાર સવારે(૦૬-૫૫ થી ૦૮-૧૭)
બપોરે(૦૯-૪૦ થી ૧૧-૦૨)
સાંજે(૦૧-૪૭ થી ૦૭-૩૧)
અમૃત શુભ ચલ-લાભ-અમૃત-ચલ ૦૬-૫૫ થી ૦૭-૫૦(ચંદ્ર)
૧૨-૨૪ થી ૦૨-૧૪(બુધ,ચંદ્ર)
૦૩-૦૯ થી ૦૪-૦૪ (શુક્ર,ચંદ્ર ,બુધ)
૧૦-૧૪ થી ૧૧-૧૯(ગુરુ)
નૂતનવર્ષ,ભાઈબીજ, શુભ કાર્ય થઈ શકે છે
લાભ પાંચમ કારતક સુદ ૫ ૧૯-૧૧-૨૦૨૦ ગુરુવાર સવારે(૦૬-૫૭ થી ૦૮-૧૯)
બપોરે (૧૧-૦૩ થી ૦૧-૪૭)
સાંજે(૦૪-૩૧ થી ૦૯-૦૯)
શુભ
ચલ-લાભ
શુભ-અમૃત-ચલ
૦૬-૫૭ થી ૦૭-૫૨(ગુરુ)
૧૧-૦૩ થી ૧૨-૨૫(શુક્ર ,બુધ,ચંદ્ર)
૦૪-૦૪ થી ૦૪-૫૮(શુક્ર)
૦૪-૫૮ થી ૦૬-૫૮(બુધ,ચંદ્ર)
૦૮-૦૪ થી ૦૯-૦૯(ગુરુ)
જ્ઞાન પાંચમી ,પાંડવ પાંચમી ,ઉદઘાટન ,ચોપડા પૂજન,વેપાર કાર્ય ,મશીનરી પૂજન.
જલારામજયંતી કારતક સુદ ૭ ૨૧-૧૧-૨૦૨૦ શનિવાર સવારે(૦૮-૨૦ થી ૦૯-૪૨)
બપોરે(૧૨-૨૫ થી ૦૪-૩૧)
સાંજે (૦૫-૫૨ થી ૦૭-૩૧)
શુભ
ચલ-લાભ -અમૃત
લાભ
૦૭-૫૩ થી ૦૮-૪૭(ગુરુ)
૧૧-૦૪ થી બપોરે ૦૧-૨૦(શુક્ર,બુધ,ચંદ્ર )
૦૨-૧૪ થી ૦૩-૦૯(ગુરુ)
૦૪-૫૮ થી ૦૮-૦૪(શુક્ર ,બુધ,ચંદ્ર )
શુભ દિવસ રવિ યોગ,નવી શરૂઆત શુભ કાર્ય થઈ શકે છે

Download PDF

Panchang

(In Hindi)

त्यौहार/तिथि दिनांक/दिन समय चौघड़िया होरा पूजा के लिए शुभ दिन
रमा एकादशी आसो वद ११ , दिनांक. ११/११/२०२० , बुधवार.
वाघ बारस, आसो वद १२, दिनांक. १२/११/२०२०, गुरूवार.
धनतेरस आसो वद १३ १३/११/२०२० शुक्रवार सुबह (०६-५३ से ११-०१ )
दोपहर (१२-२४ से ०१-३६)
शाम (०४-३२ से ०५-५४)
चल-लाभ-अमृत शुभ-अमृत-चल ०६.५३ से ०९.३८ (शुक्र ,बुध ,चंद्र )
०१.१९ से ०४.०४ (शुक्र ,बुध ,चंद्र )
०४.५९ से ०५.५४(गुरु)
श्री धन पूजा, यमदीप दान, श्री यंत्र पूजा.
शाम ०५-५८ से चौदस होने पर श्री हनुमानजी पूजा एवं शिवरात्रि गिना जायेगा. शाम ०५-५८ से चौदस होती है.
काली चौदश आषो वद १४ १४/११/२०२० शनिवार सुबह (०८-१६ से ०९-३९ )
दोपहर (१२-२४ से ०१-४६ )
शुभ,चल ०९-४९ से ०८-४४(गुरु)
१०-३४ से दोपहर ०१-१९ (शुभ ,बुध,चंद्र)
श्री हनुमानजी की पूजा के लिए श्रेष्ठ श्री घंटाकर्ण महावीर देव की पूजा-यग्न.
दिनांक.१४/११/२०२० ,शनिवार दोपहर ०२-१० के बाद दिनांक. १५/११/२०२०,रविवार सुबह ११-०२ तक दीपावली गिनी जाएगी.
दिवाळी आषो वद३० १४/११/२०२० शनिवार
शाम(०५-५४ से ०७-३२)
रात्रि (०९-०९ से ०२-०२)
दोपहर (०२-१० से ०४-३२)
शाम (०५-५४ से ०७-३२)
रात्रि (०९-०९ से ०२-०२)
लाभ-अमृत
लाभ
शुभ-अमृत-चल
૦૨-૧૪ થી ૦૩-૦૯(ગુરુ),
०४-५९ से ०८-०४ (शुक्र,बुध,चंद्र),
०९-०९ से १०-१४(गुरु),
१२-२४ से ०३-३९(शुक्र,बुध,चंद्र)
श्री लक्ष्मी पूजन,श्री शारदा पूजन ,चोपड़ा पूजन , गादी बिछाना.
१५/११/२०२० रविवार सुबह (०८-१७ से ११-०२) चल,लाभ ०७-४९ से १०-३४(शुक्र,बुध,चंद्र)
स्थिर लग्न के अनुसार चोपड़ा पूजन के मुहरत
वृश्चिक लग्न :सुबह ०८-०७ से ०९-२५ वृश्चिक लग्न:शाम ०६-०२ से ०७-५८
कुम्भ लग्न :दोपहर ०१-१८ से ०२-५१ सिंह लग्न :रात्रि ०१-३३ से ०२-४४
सम्वंत २०७७ नूतनवर्ष के शुभ मुहरत
नूतनवर्ष कारतक सुद १ १६-११-२०२० सोमवार सुबह (०६-५५ से -८-१७)
दोपहर (०९-४० से ११-०२)
शाम (०१-४७ से ०७-३१)
अमृत शुभ चल-लाभ-अमृत-चल ०६-५५ से ०७-५०(चंद्र)
१२-२४ से ०२-१४(बुध,चंद्र)
०३-०९ से ०९-०९(शुक्र,चंद्र,बुध)
१०-१४ से ११-१९(गुरु)
नूतनवर्ष ,भाईदूज , सुबह कार्य हो सकता है.
लाभ पांचम कारतक सुद ५ १९-११-२०२० गुरुवार सुबह (०६-५७ से ०८-१९)
दोपहर (११-०३ से ०१-४७)
शाम (०४-३१ से ०९-०९)
शुभ
चल-लाभ
शुभ-अमृत-चल
०६-५७ से ०७-५२(गुरु)
११-०३ से १२-२५(शुक्र,बुध,चंद्र)
०४-०४ से ०४-५८(शुक्र)
०४-५८ से ०६-५८ (बुध,चंद्र)
०८-०४ से ०९-०९ (गुरु)
ज्ञान पांचमी ,पांडव पांचमी ,उदघाटन ,चोपडा पूजन,वेपार कार्य ,मशीनरी पूजन.
जलारामजयंती कारतक सुद ७ २१-११-२०२० शनिवार सुबह (०८-२० से ०९-४२)
दोपहर (१२-२५ से ०४-३१)
शाम (०५-५२ से ०७-३१)
शुभ
चल-लाभ-अमृत
लाभ
०७-५३ से ०८-४७(गुरु)
११-०४ से दोपहर ०१-२०(शुक्र,बुध,चंद्र)
०२-१४ से ०३-०९ (गुरु)
०४-५८ से ०८-०४ (शुक्र,बुध,चंद्र)
शुभ दिवस रवि योग,नयी शुरुआत सुबह कार्य हो सकता है.

Download PDF